કાન્તિલાલ 'કાતિલ'

કાન્તિલાલ 'કાતિલ'

Monday, December 22, 2014

કાન્તિલાલ 'કાતિલ'



કાન્તિલાલ ડાહ્યાભાઈ મકવાણા ‘કાતિલ’
જન્મ ૧૯૫૨. અવસાન :૧૩ ડીસેમ્બર,૨૦૧૪ .
મૂળ વિરમગામના વતની.
બી.એ.ગુજરાતી ,એમ.એ.સમાજ માનવશાસ્ત્ર.એમ.ફિલ.સમાજ માનવશાસ્ત્ર. એમ.એ.માટે મહાનિબંધ ‘હરીજન સાહિત્યકારો અને સામાજિક પરિવર્તન.”
કવિતાની આગવી શૈલી તથા મર્મ સાથે રજૂઆત કરતાં હોવાથી ‘કાતિલ’(તીવ્ર) અનુભૂતિ કરાવે છે.
ગુજરાત વિદ્યાપીઠ ખાતે આદિવાસી સંશોધન કેન્દ્રમાં સંશોધન અધિકારી તરીકે કામગીરી.
અનુસૂચિત જાતિને લગતા ૩૦  સંશોધન અભ્યાસો.

સંપર્ક: નિર્ઝરી રાજવંશી/સુશીલા મકવાણા , ૧૨ ઉત્તરા સોસાયટી,પહેલો માળ, આર.ટી.ઓ.ની બાજુમાં, ગાંધી આશ્રમ, અમદાવાદ ૩૮૦૦૨૭

No comments:

Post a Comment